Join Our WhatsApp Group!

GSEB SSC 10th And 12 Result 2024 : ધોરણ 10 અને 12માંના પરિણામને લઈને મોટા સમાચાર, ચૂંટણી પહેલા આ તારીખે થશે રીઝલ્ટ જાહેર

GSEB SSC 10th and 12 Result 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખૂબ જ જલ્દી રીઝલ્ટ જાહેર કરવામાં આવશે તમામ વિદ્યાર્થીઓ બોર્ડના પરિણામની રાહ જોઈ રહ્યા છે ત્યારે બોર્ડ તરફથી સૌથી મોટી અપડેટ સામે આવી છે.

તમને જણાવી દઈએ ધોરણ 10 અને 12માના પરિણામને લઈને તારીખો સામે આવી શકે છે. તમામ બોર્ડના વિદ્યાર્થીઓ પરિણામ ની તારીખ ને લઈને મૂંઝવણમાં છે પરંતુ આપ સૌને જણાવી દઈએ બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર ચકાસણીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ હાલમાં મળતી વિગતો અનુસાર પેપર ચકાસણી અને માર્કશીટ ડેટા એન્ટ્રીનું કામ એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે તેવા સમાચાર મળી રહ્યા છે.

GSEB SSC પરિણામ 2024 । GSEB SSC 10th And 12 Result 2024

તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે જેના કારણે રિઝલ્ટ લોકસભાની ચૂંટણી પહેલા બોર્ડ જાહેર કરી શકે તેવા સંકેતો મળી રહ્યા છે એપ્રિલ મહિનાના અંત સુધીમાં ડેટા એન્ટ્રી અને માર્કશીટનું કામ પૂર્ણ થઈ જશે ત્યારબાદ ગયા વર્ષની જેમ એપ્રિલના અંત સુધીમાં અથવા મે મહિનાના પહેલા બીજા અઠવાડિયે રિલીઝ થઈ શકે તેમ છે.

આ સિવાય મળતી માહિતી અનુસાર 25 મે 2024 સંભવિત તારીખ નક્કી કરવામાં આવી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે પરંતુ આ તારીખ માત્ર સંભવિત તારીખ છે સટીક તારીખ હજુ સુધી બોર્ડ દ્વારા નક્કી કરવામાં નથી આવી પરંતુ ખૂબ જ જલ્દી બોર્ડ રીઝલ્ટ જારી કરી શકે છે.

ધોરણ 10 અને 12 નું પરિણામ આ રીતે તપાસો  : GSEB SSC 10th And 12 Result 2024

બોર્ડના રીઝલ્ટ ની જાહેરાત થયા બાદ તમામ વિદ્યાર્થી ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી રીઝલ્ટ ઘરે બેસા ચકાસણી કરી શકશે. ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પર જઈને સર્વપ્રથમ તમારે રીઝલ્ટની લીંક પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારો રોલ નંબર અથવા સીટ નંબર દાખલ કરીને રિઝલ્ટ સર્ચ અથવા સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

તમારું રીઝલ્ટ તમારી સામે જોવા મળશે જેમને તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો ઓરીજનલ કોપી તમને તમારી સ્થાનિક સ્કૂલમાંથી મળી જશે જ્યાં તમે અભ્યાસ કરો છો.

Note: નમસ્કાર મિત્રો, અમે તમને gujyojana.com દ્વારા પહેલા સ્કીમ અને પરિણામ વિશે માહિતી આપીશું. પરંતુ અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીથી સંતુષ્ટ થવા માટે કૃપા કરીને એકવાર સત્તાવાર સમાચાર જુઓ. જો તમે કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે પ્રથમ બનવા માંગતા હોવ તો અમારા ગ્રુપમાં જોડાઓ.

Leave a Comment