Join Our WhatsApp Group!

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSBL) ભરતી 2024: જુનિયર એક્ઝિક્યુટિવ જાણો વધુ માહિતી

RNSBL Recruitment 2024:રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSBL) ભરતી 2024: જુનિયર એક્ઝિક્યુટિવ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSBL) દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવના પદ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. તમે બધી માહિતી નીચે થી જણીઓ શકો ચો

WhatsApp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

RNSBL Recruitment 2024

સંસ્થાનું નામરાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ
પદોની સંખ્યાભરતી મુજબ જુદી જુદી
અરજી કરવાની શરૂઆત21 ફેબ્રુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2024
નોકરી નું સ્થળરાજકોટ
કેટેગરીRNSBL Recruitment 2024

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી મહત્વપૂર્ણ માહિતી:

  • પદ: જુનિયર એક્ઝિક્યુટિવ
  • પદોની સંખ્યા: જાહેરાત મુજબ
  • અરજી કરવાની શરૂઆત: 21 ફેબ્રુઆરી 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 28 ફેબ્રુઆરી 2024
  • નોકરીનું સ્થળ: રાજકોટ
  • વય મર્યાદા: 30 વર્ષ

RNSBL Recruitment 2024

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી શૈક્ષણિક લાયકાત:

  • ફાસ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ થયેલો હોય BCA/ B.E/ B.Tech/ B.Sc Computer/ IT.
  • પોસ્ટ ગ્રેજ્યુએટ – MCA/ M.E/ M.Tech/ M.Sc in computer/ I.T
  • નવા અનુભવ વિનાના હોય તે પણ એપ્લાય કરી શકે છે

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી તારીખો:

  • અરજી કરવાની શરૂઆત: 21 ફેબ્રુઆરી 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 28 ફેબ્રુઆરી 2024
 મધ્યાહન ભોજન ભરતી 2024, કેવી રીતે અરજી કરવી તે જાણો

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી અરજી પ્રક્રિયા:

  • ઉમેદવારોએ ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ અને “Careers” ટેબ પર ક્લિક કરો.
  • “Apply Online” બટન પર ક્લિક કરો અને જરૂરી માહિતી ભરો.
  • માંગવામાં આવેલા દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવો.
  • સબમીટ બટન પર ક્લિક કરો.
  • અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી રાખો.
તમારા ગેસ સિલિન્ડર પર સબસિડી મળે છે કે નહીં જાણો અહીં થી

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

Note: નમસ્કાર મિત્રો, અમે તમને gujyojana.com દ્વારા પહેલા સ્કીમ અને પરિણામ વિશે માહિતી આપીશું. પરંતુ અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીથી સંતુષ્ટ થવા માટે કૃપા કરીને એકવાર સત્તાવાર સમાચાર જુઓ. જો તમે કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે પ્રથમ બનવા માંગતા હોવ તો અમારા ગ્રુપમાં જોડાઓ.

Leave a Comment