Post Office RD Deposit: પોસ્ટ ઓફિસમાં 2000 રૂપિયા જમા કરો, 5 વર્ષ પછી તમને 3 લાખ 57 હજાર રૂપિયા મળશે આજના સમયમાં, નાણાંનું રોકાણ એક મહત્વપૂર્ણ બાબત બની ગઈ છે. પરંતુ ઘણા લોકો રોકાણ કરવામાં ડરતા હોય છે કારણ કે તેઓ પૈસા ગુમાવવાનું જોખમ લેવા માંગતા નથી. તો પોસ્ટ ઓફિસ આરડી (રિકરિંગ ડિપોઝિટ) સ્કીમ તમારા માટે છે.
WhatsApp Group (Join Now)
Join Now
Telegram Group (Join Now)
Join Now
Post Office RD Deposit યોજના ફાયદા:
- ગેરંટીવાળું વળતર: આ એક સરકારી યોજના છે, તેથી તમારા રોકાણનું ગેરંટીવાળું વળતર મળે છે.
- ઓછામાં ઓછા રોકાણ: તમે માત્ર ₹100થી રોકાણ શરૂ કરી શકો છો.
- કર લાભ: આ યોજના હેઠળ મળેલા વ્યાજ પર ટેક્સ લાભ મળે છે.
- સરળતા: આ યોજનામાં ખાતું ખોલવું ખૂબ જ સરળ છે.
આરડી ખાતું ખોલવા માટેના દસ્તાવેજો:
- આધાર કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- રોકાણ પ્રમાણપત્ર
- મોબાઇલ નંબર
રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSBL) ભરતી 2024: જુનિયર એક્ઝિક્યુટિવ જાણો વધુ માહિતી
2000 રૂપિયાના રોકાણથી 5 વર્ષમાં 3 લાખ 57 હજાર મેળવો!
- દર મહિને રોકાણ: ₹2000
- રોકાણનો સમયગાળો: 5 વર્ષ (60 મહિના)
- કુલ રોકાણ: ₹1,20,000 (2000 x 60)
- વ્યાજ દર: 6.7%
- વ્યાજની આવક: ₹22,732
- પાકતી મુદતની રકમ: ₹1,42,732 (1,20,000 + 22,732)
Note: નમસ્કાર મિત્રો, અમે તમને gujyojana.com દ્વારા પહેલા સ્કીમ અને પરિણામ વિશે માહિતી આપીશું. પરંતુ અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીથી સંતુષ્ટ થવા માટે કૃપા કરીને એકવાર સત્તાવાર સમાચાર જુઓ. જો તમે કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે પ્રથમ બનવા માંગતા હોવ તો અમારા ગ્રુપમાં જોડાઓ.