Join Our WhatsApp Group!

Google Pay Personal Loan: ગુગલ પે દ્વારા મેળવો ઘરે બેઠા રૂપિયા 80,000 ની લોન

Google Pay Personal Loan: Google Pay દ્વારા એક ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી છે જે મુજબ કોઈપણ ગ્રાહક કે જેનો સિબિલ સ્કોર 750 કરતા વધુ છે તો તેને 111 રૂપિયાની EMI પર રૂપિયા 15000 થી લઇ ₹800000 સુધીની લોનની સુવિધા મળવા પાત્ર છે.

Read More – Personal Loan From Marksheet: હવે તમે તમારી 10મી માર્કશીટ કરીને પણ પર્સનલ લોન લઈ શકો છો, જુઓ સંપૂર્ણ માહિતી

Google Pay માંથી વ્યક્તિગત લોનની પાત્રતા

Google Pe દ્વારા ફક્ત એજ વ્યક્તિ લોન મેળવી શકશે કે જેના પાસે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર અને પાન કાર્ડ તેમજ તેનું બેંક એકાઉન્ટ, ઇમેઇલ આઈડી હશે. અને તે સિવાય તેમની બેન્કનો સિબિલ સ્ક્રોર 800 થઈ નીછે ના હોવો જોઈએ. ગુગલ પેથી લોન લેવા માટે વ્યક્તિ ની મહત્તમ ઉમર 21 વર્ષ હોવી જરૂરી છે.

WhatsApp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Google Pay પાસેથી પર્સનલ લોન મેળવવા માટે જરૂરી ડોક્યુમેન

ગુગલ પે દ્વારા લોન લેવા વ્યક્તિ પાસે પોતાનું આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ અડ્રેસ પ્રુફ નું સર્ટિફિકેટ હોવું જરૂરી છે, અને વક્તિગત સંબધિત દસ્તાવેજ ની જરૂર પડશે. ગુગલ પે દ્વારા લીધેલ લોન પર વસુલવામાં આવતો વ્યાજ દર વાર્ષિક 1.33 ટકાથી માંડીને વધુમાં વધુ 39 ટાકા છે. તેમજ પર્સનલ લોન અને ધંધાકીય લોન માટે વ્યાજ દર અલગ અલગ છે.

Google Pay તરફથી કેટલી રકમ સુધીની વ્યક્તિગત લોન મળવા પાત્ર છે

Google Pay Personal Loan
Google Pay Personal Loan

Google Pay દ્વારા મેળવેલ લોનની ચૂકવણી કરવાનો સમયગાળો

જે લોકોએ Google Pay દ્વારા લોન લીધી છે, તો તે વ્યક્તિએ એ જાણવું જરૂરી છે કે લોન ની ચુકવણી કરવાનો સમય ગાળો 36 મહિનાના નો હોય છે એટલે કે 3 વર્ષ સુધી. તમે દર મહિને રૂપિયા 111 ની EMI ની ચુકવણી કરી શકો છો. તેમજ Google Pay એક વિશ્વાસ પાત્ર લોન એપ્લિકેશન છે.

Google Pay પરથી વ્યક્તિગત લોન મેળવવા માટે અરજી કેવી રીતે કરવી?

પહેલા તમારે ગુગલ પ્લે સ્ટોર પરથી Google Pay એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે

ત્યારબાદ તમારે મોબાઈલ નંબર તેમજ ઇમેઇલ આઈડી દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહશે.

રજીસ્ટ્રેશન થયા બાદ Google Pay માં લોન સર્ચ કરવાનું રહશે.

ત્યાર બાદ લોન પર ક્લીક કરી નેક્સટ પર ક્લીક કરો.

પછી તમારે તમારી અંગત વિગતો, જેમ કે શિક્ષણ ની વિગત તેમજ સરનામાની વિગતો દાખલ કરવાની રહશે.

પછી જરૂરી દસ્તાવેજ ઉપલોડ કરવાના રહશે.

ત્યાર બાદ તમારે લોન ની રકમ પસંદ કાવાની છે.

તેમજ તમારે સુમિત ના બટન પર ક્લીક કરવાની રહશે અને ત્રણ થી ચાર દિવસ માં તમારી લોન ની રકમ તમારા બેંક ના ખાતા જ જમા કરી દેવામાં આવશે.

Note: નમસ્કાર મિત્રો, અમે તમને gujyojana.com દ્વારા પહેલા સ્કીમ અને પરિણામ વિશે માહિતી આપીશું. પરંતુ અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીથી સંતુષ્ટ થવા માટે કૃપા કરીને એકવાર સત્તાવાર સમાચાર જુઓ. જો તમે કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે પ્રથમ બનવા માંગતા હોવ તો અમારા ગ્રુપમાં જોડાઓ.

Leave a Comment